Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

અધ્યયન અને અધ્યાપન નાં ટૂંકા પ્રશ્નો // Short question of study and teaching

 

અધ્યયન અને અધ્યાપન નાં ટૂંકા  પ્રશ્નો  

 Short question of study and   teaching

અધ્યયન અને અધ્યાપન નાં ટૂંકા  પ્રશ્નો  // Short question of study and teaching

   અધ્યયન અને અધ્યાપનનાં Unit 1 નાં ટૂંકા પ્રશ્નોની  📙 PDF 📙


1.આત્મસાર્થકતા શબ્દ સૌ પ્રથમ વાપરનાર

➡️ cut gold stine.


2.સિદ્ધીપ્રેરણા ને અંગ્રજીમાં શું કહે છે?

➡️ Need for achievement.


3.સિદ્ઘીપ્રેરણાના માપન માટે કંઈ પ્રયુક્તિ વપરાય છે?

➡️ પ્રક્ષેપણ પ્રયુક્તિ.


4.મેકલેલેન્ડ એ સંશોધન ના નિચોડ રૂપે કયા પુસ્તકો લખ્યા ?

➡️ Achieving society. ➡️Motiving economics achievement.

➡️Roots of consciousness.


5.સિદ્ઘીના ઈરણ એટલે શું?

➡️ કોઈપણ પ્રવૃત્તિમાં પ્રેરણા આપનાર તત્વ.


6.અધ્યયન પર અસર કરતા પરિબળો જણાવો.

➡️અધ્યેતા સંબંધી પરિબળો, 

➡️અધ્યાપક સંબંધી પરિબળો, 

➡️પ્રક્રિયા સંબંધી પરિબળો, 

➡️વિષયવસ્તુ સંબંધી પરિબળો  


7. શિક્ષક ભૂમિકાઓ જણાવો.

➡️ શિક્ષક – એક આદર્શ તરીકે 

➡️ શિક્ષકક - એક સુવિધાકાર તરીકે 

➡️ શિક્ષકક - એક મંત્રણા કરનાર ( મધ્યસ્થી ) તરીકે 

➡️ શિક્ષક-- એક સહ - અધ્યયનકર્તા તરીકે 

➡️ શિક્ષકક - એક ચિંતનાત્મક કાર્યકર તરીકે 

➡️ શિક્ષક-- એક વર્ગખંડ સંશોધક તરીકે


8. શિક્ષણ પ્રતિમાનની વ્યાખ્યા આપો.

➡️કોઈ એક ચોક્કસ વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટેની અધ્યાપનની વ્યુહરચના એટલે શિક્ષણપ્રતિમાન.


9. ઉદીપક એટલે શું ?

➡️ આપણી આસપાસના વાતાવરણ ( પર્યાવરણ ) માં અનેક પરિબળો હોય છે. આ બધાં પરિબળો પૈકી જે પરિબળ પ્રાણીના ચેતાતંત્ર પર અસર કરી તેનું ધ્યાન ખેંચી શકે અને તેને પ્રતિક્રિયા કરવા પ્રેરે તે પરિબળને ઉદીપક કહે છે.


10.અધ્યાપન એટલે શું ?

➡️ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના પારસ્પરિક આંતરવ્યવહારની પ્રક્રિયા.


11. સારા અધ્યાપનના કોઈ ચાર લક્ષણો જણાવો.

➡️ તે ઉદ્દેશકેન્દ્રી , હેતુકેન્દ્રી અને ક્ષમતાકેન્દ્રો હોય છે .

➡️ તે અધ્યેતાના વ્યક્તિગત તફાવતોને સંતોષનારું હોય છે .

➡️ તેે સુઆયોજિત હોય છે .

 ➡️ સારું અધ્યાપન અનુભવકેન્દ્રી અને પ્રવૃત્તિકેન્દ્રી હોય છે .


12.અભિકમિત અધ્યયનનાં પ્રકાર .

➡️ રૈખિક અભિક્રમ (Linear Programme) 

➡️પ્રશાખા અભિક્રમ (Branching Programme)

➡️ મેથેટિક્સ (Mathetics)


13. સ્મૃતિ સ્તરનું અધ્યાપન (હબટીયન) નાં સોપાનો

➡️ તૈયારી અને હેતુકથન

➡️ રજૂઆત (Presentation)

➡️ તુલના અને જોડાણ

➡️ સામાન્યીકરણ

➡️ ઉપયોગ


14. અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો જણાવો.

➡️ નાનાં સોપાનોનો સિદ્ધાંતો, 

➡️ સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત, 

➡️ ત્વરિત પુષ્ટિનો સિદ્ધાંત, 

➡️ સ્વગતિ પ્રમાણે પ્રગતિનો સિદ્ધાંત, 

➡️ ઓછામાં ઓછી ભૂલનો સિદ્ધાંત, 

➡️ વિદ્યાર્થીના કાર્યની મુલવણી


15. અભિક્રમિત અધ્યયન રચનાના મુખ્ય પાંચ તબક્કાઓ જણાવો.

➡️ આયોજન નો તબક્કો, 

➡️ યંત્રેતર સામગ્રીની રચના, 

➡️ વિકાસાત્મક અજમાયશ નિર્ણય દ્વારા, 

➡️ અભિક્રમની પ્રણાલીભૂત અને ક્ષેત્રોની  ચકાસણી, 

➡️ અભિક્રમિત માર્ગદર્શિકા તૈયાર કરવી




Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏