B.ed Sem-3 Syllabus
CuS 3 સમાવેશક શિક્ષણ
હેતુઓ: પ્રશિક્ષણાર્થી...
➡️ સમાવેશક શિક્ષણની સંકલ્પનાને સમજે.
➡️ સમાવેશક અક્ષમતાને સમજવા માટેની કુશળતા વિકસાવે.
➡️ સમાવેશક શિક્ષણ માટેની સૂચનાત્મક બૂહરચનાઓથી પરિચિત થાય અને સમજણ કેળવે.
➡️ સમાવેશક શિક્ષણ માટેની નીતિઓ અને માળખા વિશેનું જ્ઞાન વિકસાવે. . .
યુનિટ : ૧ સમાવેશક શિક્ષણનો પરિચય
૧.૧ સમાવેશક શિક્ષણ: અર્થ, સંકલ્પના અને જરૂરિયાતો.
૧.૨ સમાવેશનનો ઇતિહાસ - વિયોજનથી સમાવેશનમાં બદલાવ.
૧.૩ સામાજિક સમાવેશન: અર્થ, સંકલ્પના અને જરૂરિયાતો.
૧.૪ સમાવેશક શિક્ષણના સિદ્ધાંતો: ઉપલબ્ધતા, સમતા, પ્રાસંગિકતા, ભાગીદારી અને સશક્તિકરણ.
યુનિટ: ૨ અક્ષમતાની સમજ
૨.૧ ચેતાકિય વિકાસાત્મક અક્ષમતા(અધ્યયન અક્ષમતા,બૌધિક અક્ષમતા, આત્મકેંદ્રિત વર્ણપટ અવ્યવસ્થા)ની રજૂઆત.
૨.૨ સંવેદનાત્મક અક્ષમતાનો પરિચય (શ્રવણ અક્ષમતા, અંધત્વ, દ્રશ્ય અવરોધ બહેરાશા).
૨.૩ શારીરિક અક્ષમતાઓનો પરિચય (મસ્તિસ્કદોષ-Celebral Palsy અને પ્રચલન અક્ષમતા).
૨.૪ અક્ષમતાઓ સાથેના વ્યક્તિઓના હક (RPwD) અધિનિયમ,૨૦૧૬ મુજબ અન્ય અક્ષમતાનો પરિચય અન્ય અક્ષમતાઓ છે (RPwD) અધિનિયમ,૨૦૧૬માં નિર્દિષ્ટ છે તેનો પરિચય).
યુનિટ : ૩ સમાવેશક શિક્ષણ માટેની અધ્યાપન યૂહરચનાઓ
૩.૧ અનુકૂલન, તદયોગ્યતા અને રૂપાંતરણની વ્યાખ્યા અને સંકલ્પના.
3.૨ અધ્યયન માટેનું સાર્વત્રિક માળખું.
૩.૩ અક્ષમ વ્યક્તિ માટે વિભેદકારી અનુદેશન (Differentiated Instruction).
૩.૪ અનુદેશનમાં માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી.
યુનિટ : ૪ સમાવેશક શિક્ષણની સુવિધા માટેની નીતિઓ અને માળખું
૪.૧ ભારતીય પુનર્વસન સમિતિ ધારો - ૧૯૯૨.
૪.૨ અક્ષમ વ્યક્તિના હક્કોનો ધારો - ૨૦૧૬. .
૪.૩ રાષ્ટ્રીય સમિતિ ધારો - ૧૯૯૯,
૪.૪ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સમાવેશક શિક્ષણ માટેની જોગવાઈઓ.
CuS 4 અભ્યાસક્રમમાં માહિતી પ્રત્યાયન પ્રૌધોગિકી
હેતુઓઃ પ્રશિક્ષણાર્થી...
➡️ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીની સંકલ્પના અને પાસાઓની મહત્વપૂર્ણ સમજ વિકસાવે.
➡️ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી અને શિક્ષણને સંકલિત કરવા માટે કૌશલ્ય વિકસાવે.
➡️ શિક્ષણમાં માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીના સાધનોથી પરિચય કેળવે.
➡️ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીના સક્રિય મૂલ્યાંકનથી પરિચિત થાય.
યુનિટ : ૧ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી - સંકલ્પના અને સ્વરૂપ
૧.૧ અર્થ અને સંકલ્પના : માહિતી, ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી.
૧.૨ સંકલ્પના અને ઉપયોગ: ઇન્ટરનેટ અને બ્રાઉઝર - મૂળભૂત અને અદ્યતન શોધ યૂહરચનાઓ.
૧.૩ ઇન્ટરનેટ સંસાધનો: પ્રમાણભૂત સામગ્રીના સંદર્ભમાં સ્થાન અને મૂલ્યાંકન.
૧.૪ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી ના ઉપયોગ સંદર્ભે કાનૂની અને નૈતિક મુદ્દાઓ: હેકિંગ, કોપીરાઇટનું ઉલ્લંઘન,સાહિત્યનીચોરી
યુનિટ : ૨ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી અને શિક્ષણનું સંકલન
૨.૧ ટેકનોલોજિકલ પેડાગોજિકલ કન્ટેન્ટ નોલેજ (TPC)- સંકલ્પના અને અર્થ.
૨.૨ ટેકનોલોજી સાથે સંકલિત અધ્યયન અનુભવો.
૨.૩ ઓનલાઇન ટીચિંગ ટૂલ્સ - ગૂગલ ક્લાસરૂમ, ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્લેટફોર્મ જેવાકે ગૂગલ મીટ, વેબેક્સ, માઈક્રોસોફ્ટ ટીમ વગેરે.
૨.૪ સહાયક ટેકનોલોજી: સંકલ્પના અને સાધનો- વાચન અને લેખન સાધનો.
યુનિટ : ૩ શિક્ષણ માટે માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી
૩.૧ સંચાર સાધનો: ઇ-મેઇલ, ચેટ, બ્લોગિંગ.
૩.૨ સહયોગ સાધનો: વિકિ, સોશિયલ નેટવર્કિંગ, વેબ કોન્ફરન્સિંગ.
૩.૩ કન્ટેન્ટ ક્રિએશન/ ઓથરીંગ ટૂલ્સ લર્નર મેનેજમેન્ટ સિસ્ટમ -Adapt, Xerte & Powtoon.
૩.૪ ડિલિવરી અને વિતરણ સાધનો : EPUB, Podcasting, Audio/Video Streaming, MOOC.
યુનિટ : ૪ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી આધારિત મૂલ્યાંકન અને શિક્ષણ
૪.૧ કમ્યુટર આસિસ્ટેડ અને કમ્યુટર એડેપ્ટિવ એસેસમેન્ટઃ સંકલ્પના અને ઉપયોગ.
૪.૨ ઇલેક્ટ્રોનિક મૂલ્યાંકન પોર્ટફોલિયો - સંકલ્પના અને પ્રકારો.
૪.૩ મૂલ્યાંકન માટે ડિજિટલ ટૂલ્સ રૂબ્રિક્સ જનરેટર, ટેસ્ટ જનરેટર, ગૂગલ ફોર્મ્સ એન્ડ ડ્રાઇવ્સ.
૪.૪ શિક્ષણમાં માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી - નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ (એનઆરઓઇઆર) સ્વયમ ઇ પાઠશાલા, અમૃતા ઓ લેબ્સ, અંગિરા.
LPC 3 હિન્દી ભાષા
उदेश्य
➡️ विद्यार्थी भाषण कला का विकास करें।
➡️ विद्यार्थी हिन्दी भाषा व्याकरण का ज्ञान प्राप्त करें और प्रयोजन करें।
➡️ विद्यार्थी श्रवण-कथन कौशल का विकास करें।
➡️विद्यार्थी पठन-लेखन कौशल का विकास करें।
युनिट 1: भाषण कला
1.1 वाक प्रवीणता कला
1.2 संबोधन की
1.3 विषय प्रस्तुति
1.4 वर्णन कला, संवाद कला और वाकपटुता
युनिट 2: भाषा समृद्धि के लिए शब्द भंडार
2.1 शब्दसमूह
2.2 समास की व्याख्या और प्रकार
2.3 समानार्थी शब्द, विरोधी शब्द
2.4 पहेलियां, मुकरिया और कहावत
युनिट 3 : श्रवण-कथन कौशल का विकास
3.1 श्रवण-कथन कौशल का अर्थ एवं आवश्यकता
3.2 श्रवण-कथन कौशल के विकास की प्रवृत्ति
3.3 श्रवण-कथन कौशल के विकास में अवरोध के कारण
3.4 श्रवण-कथन कौशल के अवरोध को दर करने का प्रयास
युनिट 4 : पठन-लेखन कौशल का विकास
4.1 पठन-लेखन कौशल का अर्थ एवं आवश्यकता
4.2 पठन-लेखन कौशल के विकास की प्रवृत्ति
4.3 पठन-लेखन कौशल के विकास में अवरोध
4.4 पठन-लेखन कौशल के अवरोध को दूर करने के प्रयास
LPC 4 અભ્યાસક્રમમાં ભાષા
હેતુઓઃ પ્રશિક્ષણાર્થી
➡️ ભાષાઓ અને તેની સમાજમાં વિવિધ ભૂમિકાઓને સમજે.
➡️ ભાષા અધિગ્રહણ સંબંધિત સમસ્યાઓથી પરિચિત થાયા.
➡️ ભાષા કૌશલ્યો વિકસાવે અને ખાસ કરીને વાંચન અને લેખન કૌશલ્યોનું વિશ્લેષણ કરે.
➡️ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને કોઈપણ વિષયવસ્તુના મુદ્દાઓનું શ્રેષ્ઠ અધ્યયન કરાવવામાં મૌખિક અને લેખિત ભાષાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે થઈ શકે તે જાણે.
યુનિટ: ૧ ભાષા અને સમાજ
૧.૧ અભ્યાસક્રમમાં ભાષાની સંકલ્પના; લોકબોલી અને પ્રમાણભૂત ભાષાનો અર્થ.
૧.૨ જીવનમાં ભાષાની ભૂમિકા (બૌદ્ધિક, ભાવનાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ).
૧.૩ ઉણપ સિદ્ધાંત અને અસાતત્યનો સિદ્ધાંત.
૧.૪ કોઈપણ પરિચ્છેદમાં નિહિત સાંસ્કૃતિક સંદર્ભ.
યુનિટ: ૨ ભાષા અધિગ્રહણ
૨.૧ ભાષા અધ્યયનને અસર કરતા પરિબળો (શારીરિક, માનસિક અને સામાજિક)
૨.૨ ભાષા અધિગ્રહણના તબક્કા: પ્રથમ ભાષા અને બીજી ભાષા અધિગ્રહણ
૨.૩ ભાષાના વિકાસના સિદ્ધાંતો: (વર્તનવાદ અને બોધાત્મવાદ આધારિત સિદ્ધાંત.)
૨.૪ અધિ ભાષાશાસ્ત્ર: અર્થ, ખ્યાલ અને જાગૃતિ, શ્રવણ, કથન, વાચન, લેખન કૌશલ્યોનો અધિ ભાષાશાસ્ત્રના અભિગમથી અભ્યાસ.
યુનિટ : ૩ વાંચન, લેખન અને વિશ્લેષણ
૩.૧ બાળકો માટે વાંચન પ્રયુક્તિઓ, વાચન અર્થગ્રહણને વધુ સુદ્રઢ બનાવવા માટેની તકનીકીઓ (સ્કેનિંગ, સ્કીમિંગ,Columnar વાચન, મુખ્ય શબ્દ વાચન).
૩.૨ વર્ણનાત્મક લખાણ વિરુદ્ધ કથાનક લખાણનું સ્વરૂપ, આંતર વ્યવહારાત્મક લખાણ વિરુદ્ધ ચિંતનાત્મક લખાણ.
૩.૩ લેખન કૌશલ્ય : ચિંન્હાંકન અને શૈલીની વિભાવના નોંધ-નિર્માણ, સારાંશ; વાચન લેખન અનુબંધ સાધવો, પ્રક્રિયા લેખન).
૩.૪ વિભાવનાઓને સમજવા માટે બાળસાહિત્યના લખાણનું વિશ્લેષણ,શીખવા અને સમજવા માટે લેખન, કોઈ ચોક્કસ હેતુ માટે લેખન.
યુનિટ: ૪ વર્ગખંડ અને ભાષા
૪.૧ વર્ગખંડમાં પ્રત્યાયનના માધ્યમ તરીકે ભાષા, જુદા-જુદા વિષયોના પાઠયપુસ્તકની ભાષા.
૪.૨ ભારતીય વર્ગખંડમાં ભાષાની વિવિધતા.
૪.૩ વર્ગખંડના ભાષા પ્રત્યાયનના વિવિધ આયામો (વર્ણન / અહેવાલ, ઓળખવું / વ્યાખ્યા, સમજાવવું,ઉદાહરણો આપવા, દલીલ કરવી / સમર્થન કરવું, મૂલ્યાંકન કરવું) અને વર્ગખંડમાં મૌખિક ભાષા પ્રયોગ).
૪.૪ શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના સંબંધમાં એક પાસા તરીકે ભાષા, વર્ગખંડમાં બહુભાષિતા અને તેની અસર.
AE1 અધ્યયનમાં આકલન અને મૂલ્યાંકન
હેતુઓ: પ્રશિક્ષણાર્થી...
➡️ આકલન અને મૂલ્યાંકનની વિભાવનાને સમજે.
➡️ આકલન અને મૂલ્યાંકનનાં સાધનોને સમજે અને તેને અલગ પાડે.
➡️ મૂલ્યાંકનમાં પ્રારંભિક આંકડાશાસ્ત્ર વિશે સમજે.
➡️ મૂલ્યાંકનમાં વર્તમાન વલણોની વિવેચનાત્મક સમીક્ષા કરવાની ક્ષમતા વિકસાવે.
યુનિટ : ૧ આકારણી અને મૂલ્યાંકન
૧.૧ પરીક્ષણ, માપન, આકલન અને મૂલ્યાંકનનો અર્થ
૧.૨ મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો, મૂલ્યાંકનના સિદ્ધાંતો, મૂલ્યાંકનનું મહત્વ.
૧.૩ અધ્યયનનું આકલન, અધ્યયન માટે આકલન, અધ્યયન તરીકે આકલનનો અર્થ.
૧.૪ રચનાત્મક મૂલ્યાંકન, સત્રાંત મૂલ્યાંકન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન.
૨.૧ પરીક્ષાના પ્રકાર: લેખિત, મૌખિક અને ક્રિયાત્મક.
૨.૨. બ્લ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્રની રચના અને આદર્શ પ્રશ્નપત્રની લાક્ષણિકતાઓ.
૨.૩ આકલનની તકનિકીઓ (સંકલ્પના, લાભ અને ગેરલાભ): અવલોકન, ઇન્ટરવ્યું. સ્વ-આકલન, સહપાઠી આકલન અને સામાજિકતામિતી.
૨.૪ આકલનનાં સાધનો (સંકલ્પના, લાભ અને ગેરલાભ): પ્રશ્નાવલી, ઓળખયાદી, ક્રમ માપદંડ , કથાત્મક રેકોર્ડ્સ, સિદ્ધિ કસોટી, નિદાનાત્મક કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી.
યુનિટ : ૩ પ્રારંભિક આંકડાશાસ્ત્ર
૩.૧ પ્રદત્ત સ્વરૂપ. વર્ગીકૃત અને અવર્ગીકૃત, આવૃત્તિ વિતરણ.
૩.૨ મધ્યવર્તી સ્થિતિના માપ: મધ્યક, મધ્યસ્થ અને બહુલક.
૩.૩. પ્રસારમાનના માપ: સરેરાશ વિચલન, પ્રમાણભૂત વિચલન.
૩.૪ સહસંબંધની સંકલ્પના, સ્પિયરમેન ક્રમાંક તફાવત પદ્ધતિ, શતાંસ્થ અને પ્રતિશતક્રમાંક
યુનિટ : ૪ મૂલ્યાંકનમાં વર્તમાન વલણો
૪.૧ પરીક્ષા સુધારણા- સીબીએસઈ દ્વારા સતત સર્વગ્રાહી મૂલ્યાંકનનું નિર્મૂલન, પસંદગી આધારિત ક્રેડિટ પ્રણાલી.
૪.૨ મૂલ્યાંકનની એકસમાન પ્રણાલી, પ્રમાણિત કસોટી, શૈક્ષણિક પરીક્ષણ દ્વારા કૌશલ્યનું મૂલ્યાંકન અને ઓલમ્પિયાડ.
૪.૩ ઓન લાઇન પરીક્ષા અને ઓપન બુક પરીક્ષા: વિભાવના, જરૂરિયાત, લાભો.
૪.૪ ગ્રેડ અને ગ્રેડિંગ સિસ્ટમ: અર્થ, પ્રકાર (નિરપેક્ષ અને સાપેક્ષ ગ્રેડિંગ), લાભ અને મર્યાદાઓ.
SI3 ઇન્ટર્નશીપ
હેતુઓ: પ્રશિક્ષણાર્થી.
➡️ શાળા પ્રવૃત્તિઓને સ્વતંત્ર રીતે સંચાલિત કરવાની ક્ષમતા વિકસાવે.
➡️ પાઠ આપવાની કુશળતા વિકસાવે. .
➡️ અભ્યાસક્રમ અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ ચલાવવામાં નિપુણતા વિકસાવે.
➡️ પુસ્તકો અને સાહિત્યિક પાઠોનું વિશ્લેષણ અને સમીક્ષા કરવાની ક્ષમતા વિકસાવે.
➡️ સમસ્યાને ઓળખવા અને ક્રિયાત્મક સંશોધન કરવા માટેની કુશળતા વિકસાવે.
➡️ શાળાની વહીવટી અને સંચાલન પ્રણાલીની જાણ કરવાની ક્ષમતા વિકસાવે.
➡️ શાળાઓમાં તેમના દિનચર્યા પર પ્રતિબિંબિત કરવાની ક્ષમતા વિકસાવે.