ગ્રંથ સમીક્ષા
ગ્રંથ સમીક્ષા
કોઈ પણ પુસ્તકને માત્ર બાહ્ય રીતે ન મૂલવતા પુસ્તકની અંદર રહેલ વિષયવસ્તુ, સાહિત્યના સ્વરૂપ ને સમજવું એ ગ્રંથ સમીક્ષાનો મુખ્ય હાર્દ છે. સામાન્ય રીતે ગ્રંથ સમીક્ષા કરતી વખતે નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
📒 પુસ્તકની બાહ્ય બાબતો 📒
- પુસ્તકનું નામ
- લેખકનું નામ
- પ્રકાશન
- પ્રકાશન તારીખ અને વર્ષ
- પ્રકાશક
- આવૃત્તિ
- કિંમત
- પુસ્તકનું કદ
- પુસ્તકનો પ્રકાર
- કાગળ
- આકાર
- પુસ્તકની બાંધણી
- મુદ્રણ અને છાપકામ
- મુખપૃષ્ઠ
- મલ્લપૃષ્ઠ
📖 પુસ્તકની આંતરિક બાબતો 📖
- અક્ષરોનું કદ
- પ્રકરણ રચના
- ગ્રંથનું વિષયવસ્તુ
- વિષયવસ્તુની રજુઆત ( ભાષા, શૈલી, સાતત્યતા, વૈવિધ્ય, રજૂઆતમાં તટસ્થતા, ચિત્ર,સારણી,આકૃતિ અને આલેખ)
- ગ્રંથની વિશિષ્ટતા (ઉપયોગિતા)
- ગ્રંથની હાર્દરૂપ બાબતો
- ગ્રંથની મર્યાદા
- સંદર્ભ સાહિત્ય
- પાદનોંધ
- સમીક્ષકનો અભિપ્રાય
📚 પુસ્તક સમીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો 📚
- પુસ્તકનાં પહેલા મુખપૃષ્ઠથી મલ્લપૃષ્ઠ સુધી નિરીક્ષણ કરો.
- પુસ્તકને ધ્યાનપૂર્વક વાંચો.
- પુસ્તકનું હાર્દ શું છે તે સ્પષ્ટ રીતે સમજો.
- પુસ્તકનું તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરો.
📚 ગ્રંથ સમીક્ષાની નોંધ 📚
- પુસ્તકનું નામ
- સુપરત કર્યા તારીખ
- લેખકનું નામ
- માર્ગદર્શકની સહી
📚📚 ગ્રંથ સમીક્ષાની નોંધ નાં નમૂના 📚📚
નમૂના ગ્રંથ સમીક્ષાની નોંધ નાં નમૂના
PDF ગુજરાતી પાઠ્યપુસ્તક સમીક્ષા
PDF સમાજિક વિજ્ઞાન ની પાઠ્યપુસ્તક સમીક્ષા
Link દિવાસ્વપ્ન પુસ્તક સમીક્ષા
PDF શિક્ષણની સોનોગ્રાફી