અગત્યની પદ્ધતિઓ અને તેના જનક
Important methods and their originators
- અનુભવ દ્વારા શિક્ષણ પદ્ધતિ👉 પેસ્ટોલોજી
- મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ👉 મારિયા મોન્ટેસરી
- કિન્ડર ગાર્ટન / ખેલકુદ પદ્ધતિ👉 ફ્રેડરિક વિલ્હેમ ઑગસ્ટ ફ્રોબેલ
- રમત-ગમત પદ્ધતિ👉 ડેનરી કોલ્ડવેલ
- ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિ👉 જ્હૉન ડ્યૂઈ / વિલિયમ જેમ્સ
- પ્રોજેક્ટ પદ્ધતિ / પ્રકલ્પ પદ્ધતિ👉જ્હોન ડ્યુઇ
- સંશોધનાત્મક પદ્ધતિ👉 જેરોમ બ્રુનેઈ
- પ્રશ્ન - જવાબ પદ્ધતિ (પ્રશ્નોત્તરી)👉સુકરાત (સુકરાતી પદ્ધતિ)
- કથન / પ્રવચન પદ્ધતિ👉 પ્લેટો
- આગમન - નિગમ પદ્ધતિ👉 એરિસ્ટોટલ (અરસ્તુ)
- અવલોકન પદ્ધતિ👉 આલ્બર્ટ બાંદુરા
- વૈજ્ઞાનિક પદ્ધતિ👉 ફ્રાન્સિસ બેકન
- માઈક્રોટીચિંગ પદ્ધતિ👉 ડ્વાઈટ એલન અને રૉબર્ટ બુશા
- મૂલ્યાકન પદ્ધતિ👉 ડૉ. જે. એમ. રાઈસ
- ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિ👉આવિડ ડ્રેકાલી
- સંવાદ પદ્ધતિ👉 પ્લેટો
- રૈખિક અભિક્રમિત પદ્ધતિ👉 બી.એફ. સ્કીનર
- સૈન્ય પદ્ધતિ (શ્રાવ્ય ભાવ્ય પદ્ધતિ)👉 બોઝ તથા બ્લુમફિલ્ડ
- પ્રશાખા અભિક્રમિત પદ્ધતિ👉નોર્મન કાઉડર
- વાદવિવાદ પદ્ધતિ 👉 સૉક્રેટિસ
- સમવાયી પદ્ધતિ (અનુબંધ પદ્ધતિ)👉 ગાંધીજી
- પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિ👉 હર્બર્ટ્સન
- હ્યુરિસ્ટિક પદ્ધતિ (શોધ પદ્ધતિ)👉 હેન્રી એડવર્ડ આર્મસ્ટ્રોંગ
- સામાજિક્તા મિતિ પદ્ધતિ👉 જે.એલ. મોરેના / ડેલન ડોલ
- ડાલ્ટન પદ્ધતિ👉 ડેલેન પાર્કડર્સ્ટ
- નિરીક્ષણ - પ્રવાસ - પ્રયોગ પદ્ધતિ👉 જ્હોન લૉક
- પ્રદર્શન પદ્ધતિ👉 જ્હોન ડેનરીખ પેસ્ટોલોજી
- પ્રવાસ-પર્યટન પદ્ધતિ👉 જ્હોન ડ્યુઈ
- જીવન વૃત્તાંત પદ્ધતિ👉 ડબલ્યુ. આઈ. થોમસ / ફ્લોરિયા
- સ્વાધ્યાય પદ્ધતિ👉 જ્હોન લોક
- તુલના પદ્ધતિ👉 એરિસ્ટોટલ
